[07/02 9:15 am] +91 73591 03555: કોઈ એ મને પૂછ્યું
યાદ નથી આવતી તને એની
શબ્દો તો ના નીકળ્યા
પણ આંખો એજ જવાબ આપી દીધો..
🙏
[07/02 9:26 am] +91 98980 50500: મારો તો સ્વભાવ જ છે...
દૂધ માં સાકર ની જેમ ભળી જવાનો.....🌹
પણ તમને જ ગળ્યું ના ભાવે એમા મારો શું વાંક 👏🏻?
અમારા દરેક કામ મા પ્રેમ જ હશે🙏🏻
[07/02 9:35 am] Mayur Mehta Admin: ક્યારેક,
કાગળ ઉપર એક સરખા,
પાંચ વર્તુળ દોરવા બેસજો.
રોજ એક સરખી ગોળાકાર રોટલી પીરસનાર નું મહત્વ સમજાઈ જશે.
🙏🏻Ⓜ♏🙏🏻
[07/02 9:35 am] +91 99250 10248: ક્યારેક,
કાગળ ઉપર એક સરખા,
પાંચ વર્તુળ દોરવા બેસજો.
રોજ એક સરખી ગોળાકાર રોટલી પીરસનાર નું મહત્વ સમજાઈ જશે.
🙏🏻Ⓜ♏🙏🏻
[07/02 9:37 am] +91 79 8420 4236: ગૂગલ માં feku સર્ચ કરી ને જુઓ તો ..........
😂😂😂😂😂😂😂
હૂ પણ નોતો જ માનતો તમારા કસમ.. .😃😃😃😝😝😝😝😝😝😝😝
[07/02 9:37 am] +91 99250 10248: 👧દીકરી એટલે... *આત્મજા.*
👧દીકરી એટલે... *વ્હાલનો દરિયો.*
👧દીકરી એટલે... *કાળજાનો કટકો.*
👧દીકરી એટલે... *સમજણનું સરોવર*;
👧દીકરી એટલે... *ઘરનો ઉજાસ.*
👧દીકરી એટલે... *ઘરનો આનંદ.*
👧દીકરી એટલે... *સ્નેહની પ્રતિમા.*
👧દીકરી એટલે... *ઘરની "જાન"*
👧દીકરી એટલે... *સવાઈ દીકરો.*
👧દીકરી એટલે... *પારકી થાપણ.*
👧દીકરી એટલે... *બાપનું હૈયું.*
👧દીકરી એટલે... *તુલસીનો ક્યારો.
👧દીકરી એટલે... *માનો પર્યાય.*
👧દીકરી એટલે... *પ્રેમનું પારણું.*
👧દીકરી એટલે... *હેતનો હિંડોળો.*
👧દીકરી એટલે... *હેત ભર્યો ટહુકાર*
👧દીકરી એટલે... *ઝાડ નો છાંયડો.*
👧દીકરી એટલે... *ભોળું પારેવડું.*
👧દીકરી એટલે... *પ્રજ્વલિત દીપમાળ.*
👧દીકરી એટલે... *ઊછળતો ઉલ્લાસ.*
👧દીકરી એટલે ... *હરખની હેલી.*
👧દીકરી એટલે... *કોયલનો ટહુકાર*
👧દીકરી એટલે... *આન્દનની કિલકારી.*
👧દીકરી એટલે... *વહાલપની વર્ષા.*
👧દીકરી એટલે... *શ્રદ્ધાનો સથવારો.*
👧દીકરી એટલે... *વિશ્વાસનું વહાણ*
👧દીકરી એટલે... *ફૂલનો ક્યારો.*
👧દીકરી એટલે... *ફૂલ્દાનો ફળ.*
👧દીકરી એટલે... *ફૂલદાની ફોરમ.*
👧દીકરી એટલે... *શ્રુશ્તીનો શણગાર*
👧દીકરી એટલે... *ધરતીનો ધબકાર*
👧દીકરી એટલે... *અવનીનું અલંકાર*
👧દીકરી એટલે... *પૃથ્વીનું પાનેતર*
👧દીકરી એટલે... *ઝાલરનો ઝંકાર.*
👧દીકરી એટલે... *બાપ ના આંસુ.*
જો ભાઈ દીકરી ને લાડ કરતા હો તો આગળ share plz
[07/02 9:43 am] +91 99250 10248: કોઈ પણ વ્યક્તિ શબ્દોને સ્પર્શ કરી શકતી નથી..
પણ
શબ્દો દરેકને સ્પર્શ કરી જાય છે..!
*શુભ સવાર*...
શુભ સવાર ..... !!!!!😊
[07/02 9:59 am] +91 99250 10248: મેદાનમાં હારનારા હજી જીતી શકે છે, પણ મનથી હારી ચૂકેલાઓ માટે વિજયના દરવાજા કાયમ માટે બંધ થઈ જાય છે
[07/02 10:03 am] +91 98980 50500: મેદાન મા ઉતરે એને ખેલાડી કહેવાય,
કુતરા થી ભાગે એને બિલાડી કહેવાય.......
પણ 256 સિંહ ના ટોળા મા રમતો દેખાય.......
વાલા એને " ADMIN" કહેવાય....😎😎
[07/02 10:39 am] +91 96873 79611: બેગુનાહ કોઇ નથી અહીંયા
બધાના કોઇને કોઇ રાઝ છે,
કોઇના છુપાઇ જાય છે
તો કોઇના છપાઇ જાય છે.
Good morning
[07/02 11:33 am] +91 99258 30359: તુજને મુજમાં અને મુજને તુજમાં હું વસાવી રહ્યો છું...
એક પછી એક માણસ હું હસાવી રહ્યો છું...
બની રહ્યો છું હું હાસ્યનું જીવંત પાત્ર...ખુશ છું જીવનમાં,
કેમકે હસાવીંને ઉદાસ લોકોના ચહેરા પર,
હું થોડું હાસ્ય લાવીને હસાવી રહ્યો છું....અનમોલ
[07/02 11:35 am] +91 99258 30359: "આપણાં માં આપણે ન હોઈએ ,....
તો પછી દર્પણ શું કામ જોઈએ. . . .!"
[07/02 11:35 am] +91 99258 30359: જીવન ની અંદર કોઈક ને મહત્વ આપતા પેહલા આપણું મહત્વ એમની આંખ માં ચકાસી લેવું જોઈએ નહિ તો એ સમય જતા તમારાથીજ મોં બગાડી ,ફેરવી અને જતા રહેશે ..
[07/02 12:06 pm] Giris Mahant Admin: જે ગમે તે બધું કરાય નહીં,
ઢાળ પર જળનું ઘર ચણાય નહીં.
આંગણે આવી ચકલી પુછે છે :
‘બારણું પાછું ઝાડ થાય નહીં ?’
દોસ્ત, વીસ્મય વીષય તો અઘરો છે,
કોઈ બાળક વગર ભણાય નહીં.
એ જ દુર્ભાગ્ય સૌથી મોટું છે,
કોઈના પણ કદી થવાય નહીં !
સાંજ પડતાં તો સાવ ખાલી થાઉં,
ઘેર પડછાયો પણ લવાય નહીં !
મા નથી ઘરમાં, બાપ ઘરડો છે,
પણ નદીથી પીયર જવાય નહીં.
આ ફકીરોની બાદશાહી જુઓ,
આપણી જેમ હાય હાય નહીં !
🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐
[07/02 12:12 pm] +91 99132 55122: 🌟✨💫⚡💫✨🌟
એ રીત આ,રઝુનુઁ થયુઁ, કઁઈ દફન, હતુઁ.
કાઁટાઓની કબર હતી ગુલનુ કફન હતુઁ.
ઉજવી હતી,કઁઈ ઇદપણ માતમ કરી કરી,
એના મિલન નુઁ પણ મળ્યુઁ,કેવુઁ વચન હતુઁ.
સૂચક છે વાત એનો ખુ,લાસો ન માગશો,
કોના વિચારે એમનુઁ,,,,, હસતુઁ વદન, હતુઁ
એની અસરથી પાનખર મ્હેકી રહી હતી,
ખુશ્બુમા યાદોની બધુઁ ડુબ્યુઁ ચમન હતુઁ.
ઉઁચા સદનની ધૂળ્માઁ અટવાય કયાઁ તુ દિલ,
આકાશથી યે ઉઁચુ તારુ મન ગગન હતુઁ.
જોકે હતુઁ શબ્દો તણા રઁગે અધુરૂઁ પણ,
સાચેજ હ્રદય ની ભાવનાનુ એ કવન હતુઁ.
ભટકી રહી તારી નજર દૂર કયાઁ “વફા”
તારાજ જયાઁ કદમ હતા તારુઁ વતન હતુઁ.
*_મોહઁમદઅલી ભૈડુ”વફા”_*
🌟✨💫⚡💫✨🌟
[07/02 12:17 pm] +91 99132 55122: 🌟✨💫⚡💫✨🌟
દ્રષ્તિમાઁ જો હોય કોઈ હીર જો.
મારી નિર્મળ આંખમા તસ્વીરજો.
બઁધ દ્વારો ભાગ્યના ઊઘડી જશે,
ફાવશે મુજ પ્રેમની તદબીર જો.
લક્ષ્ય બનવા દિલ સદા તૈયાર છે,
ચાલશે ત્યાંથી નયનના તીર જો.
તુજને વીઁધી અર્શ પર પહોંચી ગઈ,
હે ગગન! મુજ આહની તાસીર જો.
પ્રેમની દ્રઢતામાઁ ખામી શી પછી,
પોષશે તેની નયનનાઁ નીર જો.
હુઁ ફિદા શાને થયો? દિલ જાનથી,
રૂપ ! તારા રૂપની તાસીર જો,
પયરહનના ચીરે ચીરા થઈ જશે,
તૂટશે મુજ ભાનની જંજીર જો.
કોડ દિલના ‘સીરતી’ પૂરા થશે,
આપશે યારી તને તકદીર જો.
*_'સીરતી’ (વારસો-51)_*
🌟✨💫⚡💫✨🌟
[07/02 12:20 pm] +91 99241 39394: જીંદગી તો પહેલા પણ ચાલતી હતી
અને ચાલતી જ રહેશે...
પણ બસ એક તારી કમી કાયમ રહેશે..!!
[07/02 12:22 pm] +91 93219 05050: લીમડાના પાન મે પણ ચાખ્યા છે, સાચુ કહુ ને તો ..??
માણસના બોલ કરતા મીઠા લાગ્યા છે
[07/02 12:23 pm] +91 99132 55122: 🌟✨💫⚡💫✨🌟
પિતાશ્રી ના અવસાન પર - જનાબ આદિલ મનસુરી
એમણે ચાલીસ રાત્રીઓ સુધી આંખનુ મટકુ ન માર્યુ
સ્વપનાઓ ને ઊઁટો ઉપર લાદીને
રાત્રીના રણો મા ચાલતા રહ્યા
ચાઁદની ની ચિતાઓમા સળગતા રહ્યા
ટેબલ પર
કાચના પ્યાલામા મુકેલા
દાંતો હસતા રહ્યા
કાળા ચશ્માના કાચો ના પરદા પાછળથી
મોતિયાની કળી પોતાનુ મસ્તક ઉઁચુ કરે છે
આઁખોમા લાચારી સ્મિત કરી રહી હતી
રૂહના હાથો
સોઈ ની અણીથી ચારણી થૈ ગયા
ઈચ્છઓના ના દીપકો
શરીરમા બુઝાઈ ગયા
નીલા જળ ના પારદર્શક પડછયા
ક્ષણ ક્ષણ બનીને શરીરમા ઉતરવા લાગ્યા
ઘરના છતમા જડેલા
દસ સિતારાના પડછાયાના નીચે
પ્રતિબિંબો ધુઁધળા થૈ ગયા
પ્રતિબિંબો મુરઝાઈ ગયા.
જનાબા આદિલ મનસુરી સાહેબની ઉર્દુ આઝાદ નઝ્મનો અનુવાદ
(એમના ઉર્દુ દીવાન હશ્ર્કી સુબહે દરખશાઁ હો....માથી પુષ્થ 36-37)
🌟✨💫⚡💫✨🌟
[07/02 12:24 pm] +91 93219 05050: કબાટમાંથી જડેલાં નાનપણનાં રમકડાં મારી આંખોની ઉદાસી જોઇ બોલ્યાં જાણે,
બહું શોખ હતો મોટાં થવાનો ને ?
No comments:
Post a Comment